ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
ભારતીય ઓઈલ કંપનીઓએ આજે પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 30 પૈસાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 102.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 91.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 108.67 રૂપિયા અને ડીઝલની કિંમત 98.80 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં પ્રતિદિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. અત્યાર સુધી ફક્ત એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર રહ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી મતગણતરી: ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય, આપ અને કોંગ્રેસના સૂપડા સાફ