ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
આજે સતત ચોથા દિવસે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 108.99 રૂપિયા અને ડીઝલ 97.72 થઈ ગયુ છે.
મુંબઈમાં પેટ્રોલ 114.81 રૂપિયા અને ડીઝલ 105.86 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
એક બાજુ દિવાળી આવી રહી છે તેવામાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી મધ્યમવર્ગીય પરિવારના બજેટ ખોરવાઈ રહ્યાં છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેશે પૉપની મુલાકાત : જાણો કેમ ભાજપ માટે મહત્ત્વની છે આ મુલાકાત
