Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો ; જાણો આજના નવા રેટ 

સરકારી ઑઇલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 96.12 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.98 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં પેટ્રોલ 102.30 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.39 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે 4મેથી 11 જૂન સુધીમાં પેટ્રોલ 5.45 રૂપિયા મોંઘુ થયું છે તો ડીઝલના ભાવમાં 6.02 રૂપિયા પ્રતિ લિટરે વધારો નોંધાયો છે.

ફિલ્મમેકર આઇશા સુલતાના સામે નોંધાયો રાજદ્રોહનો કેસ, લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને ગણાવ્યા હતા 'બાયો વેપન'

Post Office Monthly Income Scheme પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણથી દર મહિને થશે નિશ્ચિત આવક; જાણો કમાણીનું આખું ગણિત!
Triple10 Rule of SIP નાની બચત, મોટું ફંડ SIPના આ જાદુઈ નિયમથી તમારા સપના થશે સાકાર, જાણો ગણિત
RBI Penalty on NBFCs RBI નો મોટો એક્શન! મુથૂટ ફાઈનાન્સ સહિત 6 કંપનીઓ પર લાદ્યો દંડ, જાણો કારણ
RBI’s Polymer Currency Initiative 16 વર્ષ, 3 પ્રયાસ… પ્લાસ્ટિક નોટ લાવવા RBI કેમ છે આટલી ગંભીર? જાણો સુરક્ષા અને આયુષ્યના ફાયદા
Exit mobile version