સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 97.76 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 103.89 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
