Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈ માં પેટ્રોલ 104 રુપીયા. વધુ ભાવવધારો ઝીંકાયો. જાણો આજના ભાવ

સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસની રાહત બાદ આજે ફરી પેટ્રોલમાં 26 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ  97.76 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં પેટ્રોલ 103.89 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.79 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. 

નવી મુંબઈમાં મોટું ધીંગાણું, પાંચ હજાર પોલીસકર્મી ખડકાયા, તમામ રસ્તા પર ચાપતો પોલીસ બંદોબસ્ત. જાણો વિગત

Nestle Coffee Safety Clarification શું નેસ્લેની કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે? ફૂડ સેફ્ટી વિવાદ વચ્ચે કંપનીએ આપ્યો આ જવાબ..
India Fuel Exports Surge યુરોપિયન યુનિયન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય ડીઝલપેટ્રોલની જબરદસ્ત માંગ; રિલાયન્સની જામનગર રિફાઇનરી નિકાસમાં મોખરે
Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટથી જોડવા સજ્જ’
Lemon Prices Skyrocket ઉનાળાની શરૂઆતે જ લીંબુના ભાવમાં ઐતિહાસિક ભડકો; છૂટક બજારમાં એક નંગના ₹૧૫ થી ₹૨૦ વસૂલાતા ગ્રાહકો પરેશાન
Exit mobile version