Site icon

રોકેટ સ્પીડે વધતા ઇંધણના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વખત થયો વધારો; જાણો કેટલા રૂપિયા વધ્યા

 News Continuous Bureau | Mumbai

દેશમાં ઇંધણના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. 

Join Our WhatsApp Community

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી 80-80 પૈસાનો વધારો થયો છે.  

વધારા બાદ અહીં પેટ્રોલની કિંમત 104.61 રૂપિયા અને ડીઝલની કિંમત 95.87 રૂપિયા પ્રતિ લિટર થઇ છે 

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 84-85 પૈસાનો વધારો થયો છે. 

અહીં પેટ્રોલના ભાવ 120.51 રૂપિયા અને ડીઝલના ભાવ 104.77 પ્રતિ લિટર થયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 16 દિવસમાં 14મી વખત ઇંધણ મોંઘું થયું છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે ફૂડ ડિલિવરી કરતી આ બે કંપનીઓ સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ..

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version