Site icon News Continuous Bureau | Mumbai

રોકેટ સ્પીડે વધતા ઇંધણના ભાવ, આજે પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાયો આટલા પૈસા નો વધારો; જાણો નવી કિંમત.. 

News Continuous Bureau | Mumbai 

સરકારી ઓઈલ કંપનીઓએ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 

Join Our WhatsApp Channel

દિલ્હીમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારા બાદ 101.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.27 રૂપિયા પ્રતિ લીટર થયું છે. 

મુંબઈમાં પેટ્રોલની કિંમત 85 પૈસા વધીને 115.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે અને ડીઝલની કિંમત 75 પૈસા વધીને 100.10 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8 ગણો વધારો થયો છે. આ આઠ દિવસમાં પેટ્રોલમાં 5.65 રૂપિયાનો અને ડીઝલમાં 5.70 રૂપિયાનો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : 'રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ' બાદ નહેરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે આ નામે ઓળખાશે મ્યુઝિયમ; PM મોદી કરશે ઉદ્ઘાટન

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version