આજે ફરી પેટ્રોલના ભાવમા થયો વધારો તો ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો, મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયાને પાર ; જાણો આજના નવા ભાવ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલમાં 28 પૈસાનો વધારો કર્યો છે તો ડીઝલની કિંમતમાં 16 પૈસાનો ઘટાડો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
Join Our WhatsApp Community
મુંબઈમાં પેટ્રોલ 107.20 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 97.29 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે NCPના સર્વેસર્વા શરદ પવાર ચિંતિત, આગામી દિવસોમાં મુલાકાત કરશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની; જાણો વિગત