આખા મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના સૌથી ઊંચા દર પરભણી માં છે
પરવાણી પેટ્રોલના દર ૯૭.૩૭ રૂપિયા જ્યારે કે પાવર પેટ્રોલ ના દર 101.75 રૂપિયા છે
બીજી તરફ મરાઠવાડા માં પણ પાવર પેટ્રોલ ના દર ૧૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગયા છે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝિંકાયો, જાણો કેટલો ભાવ વધારો થયો.
