Site icon News Continuous Bureau | Mumbai

શું તમારી પાસે પીએફ નું એકાઉન્ટ છે? નાણામંત્રીએ રાહત આપતી મોટી જાહેરાત કરી.જાણો વિગત અહીં….

Government to set up panel to ‘improve’ National Pension System

Old Pension Scheme: સરકારી કર્મચારીઓની બલે બલે, મોદી સરકારે જૂની પેન્શન યોજનાને લઈને કરી આ મોટી જાહેરાત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

       પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર મહેરબાન થઇ છે.નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી છે કે, પીએફ એકાઉન્ટમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની રકમ જ કરમુક્ત હશે. તેનાથી વધુ જમા રકમ પર વ્યાજની આવક કરપાત્ર હશે. આ સાથે જ આ છૂટ એવા પીએફ ધારકો માટે છે કે, જેમના પીએફ ખાતામાં કંપની દ્વારા કોઈ યોગદાન ન હોય.

     આ રીતે જ્યારે કોરોના ના સમયમાં મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ત્યાં આવી રાહત ને લીધે દેશની લાખો જનતાને આનો ફાયદો થશે.

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version