News Continuous Bureau | Mumbai
EFTA : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર અંગે પ્રશંસા કરી હતી.
તેમણે કરાર ( India-EFTA Trade and Economic Partnership Agreement ) પર હસ્તાક્ષર કરવા માટેનો તેમનો સંદેશ પણ શેર કર્યો હતો.
Delighted by the signing of the India-EFTA Trade & Economic Partnership Agreement. This landmark pact underlines our commitment to boosting economic progress and create opportunities for our youth. The times ahead will bring more prosperity and mutual growth as we strengthen our… https://t.co/z40wurQn9M pic.twitter.com/i9vQM9jYAi
— Narendra Modi (@narendramodi) March 10, 2024
પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલની ( Piyush Goyal ) પોસ્ટનો જવાબ આપ્યો.
આ સમાચાર પણ વાંચો : Chhattisgarh: પીએમ મોદીના હસ્તે આ રાજ્યમાં મહતારી વંદન યોજનાનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ; જનતાને કર્યું સંબોધન..
“ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરીને આનંદ થયો. આ સીમાચિહ્નરૂપ કરાર આર્થિક પ્રગતિને વેગ આપવા અને આપણા યુવાનો માટે તકો ઊભી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. EFTA રાષ્ટ્રો સાથેના અમારા જોડાણને મજબૂત કરવા આવતા સમય વધુ સમૃદ્ધિ અને પરસ્પર વિકાસ લાવશે.”
Stronger Ties Inked!
Delighted to sign the India-EFTA Trade & Economic Partnership Agreement, yet another pact of progress for our nation.
This watershed agreement, realised under the guidance & leadership of PM @NarendraModi ji, marks the dawn of a new era of prosperity and… pic.twitter.com/4h6FKoVAIO
— Piyush Goyal (मोदी का परिवार) (@PiyushGoyal) March 10, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
