Site icon News Continuous Bureau | Mumbai

મુકેશભાઈ એ મોદી સાહેબ ની પીઠ થાબડી. કહ્યું, એમને કારણે સુનામી આવી. પણ કઈ સુનામી? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

26 માર્ચ 2021

     એન્ટરપ્રેનર ઓફ ધ યર ના એવોર્ડ સમારંભ ને સંબોધતા મુકેશ અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. કહ્યું, દેશમાં વડાપ્રધાનને કારણે ઔદ્યોગિક ક્ષેત્રે અવસરોની બહુ મોટી સુનામી આવી છે.

     રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ગઇકાલના ભારત અને આજના ભારતમાં ઘણો તફાવત છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારત દેશે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. અને એનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.નરેન્દ્ર મોદી એ  પ્રાઈવેટ સેક્ટરને ડેવલપ કરવામાં પણ બહુ મોટો ફાળો આપ્યો છે.

    મુકેશ અંબાણી ના મતે, આવતા દશકમાં  ભારત દેશ દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થવાની શક્યતા ધરાવે છે.

RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Exit mobile version