Site icon

સસ્તા થયા ગેસના બાટલા- તહેવારોની સિઝનમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સરકારે આપી રાહત- જાણો કેટલા ઘટ્યા 

News Continuous Bureau | Mumbai

નવા મહિનાના પહેલા દિવસે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર(Commercial LPG cylinder)ના ભાવમાં ઘટાડો(price reduced) કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

IOCL અનુસાર, દિલ્હી(Delhi)માં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયા, મુંબઇ(Mumbai)માં રૂપિયા 32.50 અને કોલકાતા(Kolkatta)માં રૂપિયા 36.50 સસ્તું થયું છે.. 

આ કપાત બાદ દિલ્હી(Delhi)માં રૂ.1859.50, મુંબઈ(Mumbai)માં રૂ.1811.50, કોલકાતામાં રૂ. 1,995.50માં ઉપલબ્ધ થશે.

ઉલેખનીય છે કે આ સતત ચોથો મહિનો છે, જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. 

આ સમાચાર પણ વાંચો : વીકએન્ડમાં મહાબળેશ્વર ફરવા જવાના છો-તો જાણી લો ઘાટને લઈને મહત્વની માહિતી

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version