News Continuous Bureau | Mumbai

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આજે અંબાણી નિવાસમાં પરિવાર, મિત્રો અને આદરણીય પરંપરાઓ વચ્ચે ઔપચારિક રીતે સગાઈ કરી લીધી. જુઓ ખુબસુરત ફોટોગ્રાફ…

ગોળધાણા અને ચુંદડી વિધિ જેવી વર્ષો જૂની પરંપરાઓને અનુસરીને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ કરવામાં આવી.

News Continuous Bureau | Mumbai

સાંજના ઉત્સવની શરૂઆત અંબાણી પરિવારના સભ્યોની હાજરી સાથે અંબાણી પરિવારના નિવાસસ્થાને આરતી અને મંત્રોચ્ચાર સાથ થઈ. બહેન ઈશાએ રિંગ ( engagement ) સમારોહની શરૂઆતની જાહેરાત કરી અને અનંત ( Anant Ambani ) અને રાધિકાએ ( Radhika Merchant ) પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને વિંટી પહેરાવી.

Join Our WhatsApp Channel

નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય તરીકે સહિત વિવિધ ક્ષમતાઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકાએ શૈલા અને વિરેન મર્ચન્ટની પુત્રી, ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

આ સમાચાર પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ

Share Market Trend 2027 Outlook ૨૦૨૭ માં કેવો રહેશે શેર માર્કેટનો ટ્રેન્ડ? તેજી આવશે કે મંદી? આ ૩ બાબતો નક્કી કરશે બજારની દિશા
Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Mumbai Local Train Disruption સવાર સવારમાં મુંબઈકરોના હાલ બેહાલ ફટાકાના કારણે રેલવે સિગ્નલને લાગી આગ
Mumbai Water Shortage મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ તળાવોમાં જળસ્તર ઘટતા BMC એ રાજ્ય સરકાર પાસે માગ્યો વધારાનો જથ્થો
Exit mobile version