Site icon News Continuous Bureau | Mumbai

રેલવેની મુસાફરી હવે વધુ મોંઘી, ટ્રેનની ટિકિટ સિવાય રેલવે સ્ટેશન વાપરવાના એ પૈસા આપવા પડશે. જાણો વિગત…

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Channel

18 સપ્ટેમ્બર 2020 

રેલવેનું ખાનગીકરણ હવે બહુ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. જે હેઠળ હવે દરેક સુવિધાના પૈસા વસૂલવામાં આવશે. પહેલા સરકારે પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારી દીધા હવે નવા નિયમ મુજબ જેની પાસે ટ્રેનની ટિકિટ હશે તેણે પણ રેલવે સ્ટેશન વાપરવાના પૈસા આપવા પડશે. આ સંદર્ભે વધુ વિગત જણાવતાં રેલવે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત દેશના કુલ રેલવે સ્ટેશનોમાં થી લગભગ ૧૫ ટકા જેટલા સ્ટેશનો એટલે કે 1000 રેલવે સ્ટેશનો પર આ ચાર્જ લાગુ કરવામાં આવશે. જોકે એ કેટલા રૂપિયા હશે તે સંદર્ભે હજી સુધી સ્પષ્ટતા થઈ શકી નથી. 

એક તરફ સરકારે પ્રાઇવેટ ટ્રેનને પોતાના ભાડાં વધારવા માટે મંજૂરી આપી દીધી છે. ત્યારે બીજી તરફ રેલવે ની ટિકિટ ની સાથે લોકોએ સ્ટેશન વાપરવાના પૈસા અલગથી આપવા પડશે.

રેલવે સ્ટેશન પર ઊભા રહેવાના પણ પૈસા આપવા પડશે.

Union Cabinet EPFO Wage Ceiling Hike નોકરિયાત વર્ગ માટે ગુડ ન્યૂઝ! પીએફ કવરેજની વેતન મર્યાદામાં ૧૦ વર્ષ બાદ મોટો વધારો, લાખો નવા કર્મચારીઓ ઈપીએફ હેઠળ આવશે
Reliance 12500 Crore Bond Issue રિલાયન્સનો મોટો દાવ ૫ વર્ષના બોન્ડ ઈશ્યુ દ્વારા કંપની ₹૧૨,૫૦૦ કરોડનું જંગી ભંડોળ એકત્ર કરશે
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
New UPI Rules Petrol Pump Payment પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ અંગે નવા નિયમો જાહેર ₹૨,૦૦૦થી વધુના ઇંધણ પેમેન્ટ પર લાગશે આટલા રૂપિયા MDR ચાર્જ
Exit mobile version