Site icon News Continuous Bureau | Mumbai

ઓહો!  ઝુનઝુનવાલાએ ફક્ત બે શેરમાંથી મહિનામાં 900 કરોડની કમાણી કરી લીધી;  આ બે શેરમાં રોકાણ કરનારા બધા જ થયા માલામાલ: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર

શેર માર્કેટમાં રાકેશ ઝુનઝુનવાલાનું નામ બિગ બુલ તરીકે જાણીતું છે. ઝુનઝુનવાલાએ એ તાતા ગ્રૂપના બે શેરમાંથી અધધધ કમાણી કરી લીધી છે. તે સિવાય અન્ય રોકાણકારો પણ માલામાલ થયા છે. આ બે શેર તાતા મોટર્સ અને ટાયટનના છે.

Join Our WhatsApp Channel

તાતા મોટર્સ ઓટોમોબાઇલ  કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ૧.૯ ટકા ભાગીદારી છે. તેમની પાસે આ કંપનીના 3.77 કરોડ શેર છે. ઝુનઝુનવાલાએ ડિસેમ્બર 2020માં આ શેર ખરીદ્યા હતા. ત્યારથી આ કંપનીએ  150.84 ટકા રિફંડ આપ્યું છે. એક મહિનામાં આ શેરના રિફંડમાં ૧૫.૬ ટકા વધારો થયો છે.

શિરડી સાંઈબાબાની ‘જય’, હવે લાખો ભક્તોને સમાવવા માટે એક આખું નવું શહેર બનશે; જાણો સરકારી પ્લાન

તાતા ગ્રૂપની ટાયટન કંપનીના ઝુનઝુનવાલા પાસે 4.26 કરોડ શેર છે. આ શેરમાંથી મહિનામાં ૧૮ ટકા રિફંડ મળ્યું છે.  ટાયટનના શેરમાંથી રાકેશ ઝુનઝુનવાલાએ 745 કરોડ અને ટાટા મોટર્સમાંથી 162.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Donkey Farming Scheme હવે ગધેડા પાલન બનશે નફાકારક બિઝનેસ કેન્દ્ર સરકાર આપી રહી છે ૫૦% સબસિડી, ₹૫૦ લાખ સુધીની મળશે આર્થિક સહાય!
India Shifts LPG Imports યુદ્ધ સંકટ વચ્ચે રસોઈ ગેસની અછત નહીં થાય; ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આ દેશ સાથે હાથ મિલાવ્યા
India Forex Reserves Fall ઐતિહાસિક સપાટીએથી પાછળ હટ્યું ફોરેક્સ સાપ્તાહિક ધોરણે અબજો ડોલરનો ઘટાડો નોંધાયો; વૈશ્વિક બજારના દબાણ વચ્ચે રિઝર્વ બેંકના આંકડા જાહેર
Bank Strike September 2026 બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેવાની શક્યતા, શું તમારા પગાર પર થશે અસર?
Exit mobile version