News Continuous Bureau | Mumbai
ભારતીય ઉદ્યોગજગતમાં(Indian Industry) સૌથી આદરણીય નામ ધરાવતા રતન ટાટાને(Ratan Tata) PM મોદી દ્વારા એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ મોદીએ(PM Modi) પીએમ કેર ફંડના(PM Care Fund) ટ્રસ્ટી(Trustee) તરીકે નિયુક્ત કર્યા છે.
સાથે સુપ્રીમ કોર્ટના(Supreme Court) પૂર્વ જસ્ટિસ કેટી થોમસ(Former Justice Katie Thomas) અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર(Former Deputy Speaker of the Lok Sabha) કરિયા મુંડાને(Kariya Munda) પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી(Trustee of PM Care Fund) બનાવાયા છે.
વડાપ્રધાન કાર્યાલયે(Prime Minister's Office) એક નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે.
મહત્વનું છે કે 2020ના કોરોના કાળ(Corona Period) દરમિયાન પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે.
