Site icon

મુંબઈમાં તાજા દૂધ નો ભાવ વધ્યો. આ હશે નવો રેટ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 એપ્રિલ 2021

મુંબઈ શહેરમાં તાજુ દૂધ આપનાર તબેલા વાળા હવે પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે. ધ બોમ્બે મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસીએશનની મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે કોરોના ને કારણે દૂધ ઉત્પાદકોને ભારે નુકસાન જાય છે. ગત એક વર્ષમાં નુકસાન વેઠી યા પછી association એ ૧લી એપ્રિલથી ૬ મહિના માટે દૂધના જથ્થાબંધ ભાવ લિટરના 70 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ નો ખર્ચ દોઢ રૂપિયા રાખવાનું નક્કી કર્યું છે.

Join Our WhatsApp Community

આ જ પ્રમાણે ઘરે-ઘરે તાજુ દૂધ પહોંચાડનારા દૂધવાળા ઓ ૧લી એપ્રિલથી પોતાની કિંમતમાં બે રૂપિયા વધારીને ગ્રાહકોને દૂધ સપ્લાય કરશે.
આમ તાજા દૂધ નો ભાવ શહેરમાં વધી ગયો છે.

IDBI Bank: સાવધાન! જો તમારું પણ આ બેંકમાં એકાઉન્ટ હોય તો વાંચી લેજો: ૬૦,૦૦૦ કરોડમાં વેચાઈ જશે આ સરકારી બેંક
Igor Sechin: પુતિનની સાથે ભારતમાં કોણ આવી રહ્યું છે? ટ્રમ્પના પ્રતિબંધો છતાં અંબાણીના આ ‘રશિયન દોસ્ત’ની મુલાકાત કેમ મહત્ત્વની?
Rupee Dollar: રૂપિયાની ઐતિહાસિક નબળાઈ! ડોલર સામે રૂપિયો ૯૦ ની સપાટી તોડીને કેમ તૂટ્યો? ભારતનું અર્થતંત્ર ચિંતામાં
Fashion Factory: ₹2000 ચૂકવો, ₹2000 પાછા મેળવો: ફેશન ફેક્ટરીની ફ્રી શોપિંગ વીક ઑફર, ₹5000ના એપેરલ પર પૂરી કિંમતનું વળતર
Exit mobile version