Site icon

ના હોય! ભારતીય રિઝર્વ બેંક સરકારને આપશે અધધ આટલા કરોડનું ડિવિડન્ડ, બોર્ડે આપી મંજૂરી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારત સરકારને(Indian Government) આરબીઆઈ(RBI) દ્વારા દર વર્ષે ડિવિડન્ડ(Dividends) આપવામાં આવે છે.

Join Our WhatsApp Community

ભારતીય રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સે(Central Board of Directors) આજે સરકારને ડિવિડન્ડ સરપ્લસ (Dividend surplus) તરીકે રૂ. 30,307 કરોડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. 

આ સાથે બોર્ડે કન્ટીજન્સી રિસ્ક બફર(Board Contingency Risk Buffer) 5.50% રાખવાનો નિર્ણય કર્યો છે.

આરબીઆઈની નાણાકીય નીતિની(Monetary policy) બેઠક 6 જૂન, 2022થી 3 દિવસ માટે શરૂ થશે અને 8મી જૂને નાણાકીય નીતિમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ, 4 મેના રોજ આરબીઆઈની પોલિસી મીટિંગ પછી, અચાનક રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 50 બેસિસ પોઈન્ટ્સ વધારીને 4 ટકાથી વધારીને 4.50 ટકા કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શેરબજારમાં ગુડફ્રાઇડે.. માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે થયા બંધ.. જોકે આજે આ શેર રહ્યા ટોપ લૂઝર 

Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
Cigarette: સિગારેટ પીવી હવે પડશે મોંઘી: સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં કર્યો વધારો; ITC ના શેર 6% અને ગોડફ્રે ફિલિપ્સ 10% તૂટ્યા
New Rules: આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો: કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘો થયો, જ્યારે PNG ના ભાવમાં રાહત; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Exit mobile version