Site icon News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંકની કડક કાર્યવાહી, નિયમનું ઉલ્લંઘન કરનારી સાંગલીની આ બેંકનું રદ કર્યું લાઇસન્સ.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ, 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર, 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ બુધવારે  સરજેરાવદાદા નાઈક શિરાલા સહકારી બેંક, સાંગલી, મહારાષ્ટ્રનું લાઇસન્સ રદ કર્યું હતું.

RBIના કહેવા મુજબ કે સરજેરાવદાદા નાઈક શિરાલા સહકારી બેંક, સાંગલી પાસે પૂરતી મૂડી અને કમાણીની હવે કોઈ સંભાવનાઓ રહી નથી.

અરે વાહ!! દહિસર-ભાયંદર વચ્ચેનું અંતર થશે દૂર, પાંચ મહિનાની અંદર બનશે લિંક રોડ.. જાણો વિગત

લાયસન્સ રદ કરવાની સાથે જ સર્જેરાવદાદા નાઈક શિરાલા સહકારી બેંક લિમિટેડે બુધવારે કામકાજના કલાકો બંધ થવાની સાથે જ બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાનું બંધ કરી દીધું હોવાનું રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું.

 કો-ઓપરેશન એન્ડ રજીસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, મહારાષ્ટ્રના કમિશનરને  પણ બેંકને બંધ કરવા અને ધિરાણકર્તા માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટેનો આદેશ જારી કરવા વિનંતી કરવામાં આવી છે.

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version