- RBI એ PMC બેન્ક પર પ્રતિબંધને 3 મહિના લંબાવીને 31 માર્ચ, 2021 સુધી કર્યો
- પોતાના નિવેદન માં RBI એ જણાવ્યું કે બેંક ને ટેકઓવર કરવા માટે કુલ ૪ સંસ્થાઓ તરફથી તૈયારી દર્શાવવામાં આવી છે.
- RBI એ કહ્યું છે કે તેને આ તમામ પ્રપોઝલ માંથી યોગ્ય પ્રપોઝલ ને સંબંધે નિર્ણય લેવા માટે વધુ સમય ની જરુર છે.
મોટા સમાચાર – RBI એ પીએમસી બેંક પર નો પ્રતિબંધ લંબાવ્યો. જાણો વિગત. ક્યાં સુધી લંબાવ્યો અને કેમ…
