Site icon News Continuous Bureau | Mumbai

લોન સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ તપાસ શરૂ કરી. ક્યાંક તમે તો નહીં ફસાવ ને? જાણો વિગત

RBI એ ઓનલાઈન લોન એપ્લિકેશન મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. હાલ તે તપાસી રહી છે કે લોકોને કયા નીતિ નિયમ હેઠળ પૈસા આપવામાં આવ્યા છે 

તપાસ માટે વર્કીંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં છ સદસ્ય છે. ગ્રુપના અધ્યક્ષ RBI ના ડેપ્યુટી ડાયરેક્ટર જયંત કુમાર દાસ છે 

Join Our WhatsApp Channel

આગામી ત્રણ મહિનામાં રિપોર્ટ આવી જશે. લોન આપનાર અને લેનાર એ બંને ની કાયદેસર ભૂમિકાની તપાસ થશે

New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Made In India iPhone 18 Pro Series Launch ‘મેડ ઇન ઇન્ડિયા’ iPhone 18 Pro સિરીઝની વૈશ્વિક બજારમાં ધમાકેદાર એન્ટ્રી ટાટા અને ફોક્સકોને બદલી દુનિયાની સપ્લાય ચેઈન
Exit mobile version