Site icon

ભારતીય રિઝર્વ બેન્કે જમ્મુ-કાશ્મીરની રાજ્ય સરકારી બેન્કને ફટકાર્યો આટલા લાખનો દંડ, જાણો શુ છે કારણ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર  

ભારતીય રિઝર્વ બેન્કે જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારી બેન્કને 11 લાખનો દંડ ફટકાર્યો છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારની સંસ્થા NABARD દ્વારા કરવામાં આવેલી એક તપાસમાં જાણવા મળ્યુ છે કે જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારી બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 56ના સેક્શન 23 નુ ઉલ્લંઘન કર્યું છે. 

બેન્કે રિઝર્વ બેન્કની પરવાનગી વિના જ રાજ્યમાં કેટલીક શાખાઓ ખોલી લીધી. 

રિઝર્વ બેન્કે કહ્યુ કે નિયમોના અનુપાલનમાં ખામીના કારણે બેન્ક પર આ દંડ લગાવવામાં આવી રહ્યો છે.

 ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેન્ક નિયમોના ઉલ્લંઘન માટે સમય-સમય પર બેન્કને ચેતવણી જારી કરે છે અને કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનને જાહેર થવા પર દંડ લગાવે છે.

આ તે વળી કેવી જીદ? એક ભાઈએ સંકલ્પ કર્યો વડા પ્રધાન મોદીની સામે જ કોરોનાની વેક્સિન લઈશ

Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version