Site icon News Continuous Bureau | Mumbai

KYC નિયમોના ઉલ્લંઘન પર RBI સખ્ત, આ બેન્ક પર ફટકાર્યો 25 લાખ રૂપિયાનો દંડ: જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતીય રિઝર્વ બેન્કએ એક્સિસ બેન્ક પર 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ એક્સિસ બેન્કને કેવાયસી આદેશ, 2016ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તે કારણે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કએ જણાવ્યું કે ફેબ્રુઆરી અને માર્ચ, 2020 વખતે એક્સિસ બેન્ક ના એક ગ્રાહકના ખાતાની તપાસ કરવામાં આવી હતી. 

તપાસમાં જાણવા મળ્યું કે એક્સિસ બેન્ક  રિઝર્વ બેન્કના  કેવાયસીને લઈને જાહેર નિર્દેશ, 2016માં શામેલ જોગવાઈનું પાલન કરવામાં નાકામ રહી છે.  

એટલે કે એક્સિસ બેન્ક પોતાના કસ્ટમરના ખાતાનું ડ્યુ ડિલિજેન્સ નથી કરી શકતુ અને કસ્ટમર્સના બિઝનેસ અને રિસ્ક પ્રોફાઈને નથી જાણી શકતું.

આ તપાસ બાદ RBIએ આ સંદર્ભમાં બેન્કને નોટિસ આપી છે. નોટિસના જવાબ અને મૌખીક સ્પષ્ટીકરણ પર વિચાર કર્યા બાદ દંડનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં આંતકી સંગઠન ISIS K, ગુપ્તચર એજન્સીઓએ આપી જાણકારી; આ ઠેકાણાઓ પર થઇ શકે છે હુમલો

Bank Holidays June 2026 List। જૂન મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં રજાઓનો ભડાકો, શનિવારરવિવાર સહિત આટલા દિવસો સામેલ
RBI Forex Trading Profit 2026। ડોલર સામે રૂપિયાને બચાવવા જતા આરબીઆઈ માલામાલ, અધધ કમાણીથી બજાર સ્તબ્ધ
Sovereign Gold Bond Premature Redemption। સોનાએ કરાવ્યો જોરદાર નફો! સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોના પૈસા ત્રણ ગણાથી વધ્યા, RBI ની મોટી જાહેરાત
June 1 Financial Rules Change। ૧ જૂનથી બદલાઈ જશે ક્રેડિટ કાર્ડ અને ઇન્કમ ટેક્સના નિયમો; તમારા ખિસ્સા પર થશે સીધી અસર
Exit mobile version