Site icon News Continuous Bureau | Mumbai

RBI એ મુંબઈની આ કો-ઓપરેટિવ બેંકને ફટકાર્યો 58 લાખ નો દંડ, જાણો શું છે મામલો; ગ્રાહકો પર થશે અસર?

News Continuous Bureau | Mumbai

ભારતીય રિઝર્વ બેંકે(RBI) અભ્યુદય કો-ઓપરેટિવ બેંક લિ., (Abhyudaya Co-op Bank) મુંબઈ(Mumbai) સામે કડક કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Channel

આરબીઆઇ(RBI)એ મુંબઈની અભ્યુદય કો-ઓપરેટિવ બેંક (Abhyudaya Co-op Bank) પર અનેક નિર્દેશોનું પાલન કરવામાં ડિફોલ્ટ બદલ રૂ. 58 લાખનો દંડ ફટકાર્યો છે. 

આમાં નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) સંબંધિત નિયમોની ક્ષતિઓનો પણ સમાવેશ થાય છે.

આરબીઆઇ દ્વારા આ દંડ સેક્શન 46(4)(આઈ) અને 56 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 સાથે વંચાતા સેક્શન 47 એ(1)(સી) હેઠળ મળેલા નિદેશોનું પાલન કરવામાં નિષ્ફ્ળ જતા લાદવામાં આવ્યો છે.   

આ સમાચાર પણ વાંચો :LICના IPO માટે આજે છેલ્લો દિવસ, શું છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ દર? જાણો વિગતે.

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version