Site icon

રિઝર્વ બેંકે આ સરકારી બેંક પર ફટકાર્યો મસમોટો દંડ- જોઈ લેજો આમા તમારું ખાતુ તો નથી ને

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ભારતીય રિઝર્વ બેંક(Reserve Bank of India) દ્વારા જાહેર ક્ષેત્રની બેંકને(public sector bank) દંડ કરવામાં આવ્યો છે. 

આરબીઆઈએ(RBI) જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank) સામે દંડાત્મક પગલાં લેતા 57.5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આરબીઆઈએ કહ્યું કે છેતરપિંડી(Fraud) સંબંધિત અમુક માપદંડો અને નિયમોનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આરબીઆઈએ કહ્યું કે તેણે માર્ચ 2020 ના અંત સુધીમાં બેંકના ઓડિટ(Bank audit) અને તેની નાણાકીય સ્થિતિની(Financial situation) તપાસના અહેવાલના આધારે દંડ ફટકાર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  જન્મદિવસની આવી ભવ્ય ઉજવણી- ગૌતમ અદાણીએ પોતાના 60મા જન્મદિવસે અધધ કરોડ રૂપિયાના  દાનની કરી જાહેરાત- જાણો વિગત

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version