Site icon News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો નવો ફતવો-સપ્ટેમ્બર પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરતી વખતે આપવો પડશે આ નંબર

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(Reserve Bank of India) એ નવો આદેશ જાહેર કર્યો છે. આ નવા દેશ મુજબ કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન(Third party applications) એટલે કે વેબસાઈટ(website) અથવા મર્ચન્ટ બેંક (Merchant Bank) કોઈપણ વ્યક્તિના ક્રેડિટ કાર્ડ(credit card) નો ડેટા નહીં સાચવી શકે. આટલું જ નહીં તેમણે આ ડેટાને ડીલીટ પણ કરવો પડશે.

Join Our WhatsApp Channel

આનો અર્થ એમ થાય છે કે સપ્ટેમ્બર મહિના પછી દરેક ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન(Debit Card Transactions) સમયે વ્યક્તિએ 16 ડિજિટ નો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર જાતે ટાઈપ કરવો પડશે. અગાઉની માફક વેબસાઈટમાં પહેલેથી કોઈપણ ડેટા સ્ટોર (data store) નહીં હોય. એટલે કે ઓનલાઇન ટ્રાન્જેક્શન(Online transaction) સમયે દર વખતે  ટ્રાન્ઝેક્શન કરનાર વ્યક્તિએ પોતાના કાર્ડને હાથમાં લેવું પડશે અને તે નંબર ટાઈપ કરવો પડશે.

આ સમાચાર પણ વાંચો :  જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ

આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સ્પષ્ટ કર્યું છે કે જે વેબસાઈટ પાસે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ના નંબર સ્ટોર કર્યા હોય તે તમામ વ્યવસાય તો એ આ ડેટા પરમેનેન્ટ ડીલીટ કરવો પડશે.

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version