Site icon

અબજોપતિ ડેવિડ રુબેનસ્ટીનની આગાહી, કહ્યું અમેરિકામાં મંદી આવી રહી છે. તૈયાર થઈ જાઓ….

LinkedIn સાથેના નવા ઇન્ટરવ્યુમાં, બિલિયોનેર ડેવિડ રુબેનસ્ટીને બજારના સૌથી મોટા જોખમો પર ભાર મૂક્યો હતો અને ઉમેર્યું હતું કે મંદી નજીક છે. અબજોપતિ ડેવિડ રુબેનસ્ટીને મંગળવારે તેમના બજારના દૃષ્ટિકોણની વિગતવાર માહિતી આપી હતી, જેમાં ટેક્નોલોજી ક્ષેત્રની આગાહીઓ, ફેડરલ રિઝર્વની પ્રચંડ ફુગાવા સામેની લડાઈ અને તોતિંગ મંદીનો સમાવેશ થાય છે.

Recession is likely in US says billionaire david rubenstein

અબજોપતિ ડેવિડ રુબેનસ્ટીનની આગાહી, કહ્યું અમેરિકામાં મંદી આવી રહી છે. તૈયાર થઈ જાઓ….

પોતાના ( billionaire ) ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે આવનાર સમય આર્થિક મંદીનો ( Recession ) છે. દરેક કંપનીએ સંભાળીને ચાલવું પડશે. આ તબક્કે જો ફેડરલ રીઝવ  ( US  ) ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજના દર વધારશે તો દેશમાં બેરોજગારી વધશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એવી ઘણી ટેકનોલોજી કંપની છે જેનું વેલ્યુએશન તેની કમાણી કરતા વધુ છે. આ પરિસ્થિતિમાં આ કંપનીઓ ના ભાવ ગગડી શકે છે. આ એક ખતરનાક સ્થિતિ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક ઉત્પાદન ની વૃદ્ધિ ધીમી થઇ શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Share market News : Paytm એ શેર દીઠ રૂ. 810ના ભાવે રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી.

 

Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version