ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
રિલાયન્સ કંપની એન્યુઅલ જનરલ મિટિંગ આજે થનાર છે. આ માટે સ્પેશિયલ ચેટ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને એવી અપેક્ષા છે કે રિલાયન્સ પોતાની એન્યુઅલ જનરલ મિટિંગ માં 5g નેટવર્ક ની જાહેરાત કરશે. જો આવુ થશે તો રિલાયન્સ કંપનીના શેરમાં મોટો ઉછાળો આવશે.
આ ઉપરાંત નવી જાહેરાતો શું છે અને કંપની કઈ દિશામાં આગળ વધી રહી છે તેમજ નફો કેટલો છે તે સંદર્ભે સર્વે કોઈની મીટ મંડાયેલી છે.
