Site icon

એરટેલની સાથે સાથે રિલાયન્સ જીઓ પણ 5G લોન્ચ કરશે- આ તારીખથી મોબાઇલમાં ૫-જી નેટવર્ક દેખાશે

News Continuous Bureau | Mumbai

ભારતમાં લાંબા સમયથી 5G સર્વિસ શરૂ કરવાની ચર્ચા ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

દરમિયાન રિલાયન્સ જીઓએ પોતાની 5જી સેવાને બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ રિલાયન્સ જિયો 15મી ઓગસ્ટના દિવસે 5G મોબાઈલ સેવાઓ લોન્ચ કરી શકે છે. 

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ આ અંગે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે તે સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ સાથે સ્વતંત્રતાના અમૃતની ઉજવણી કરશે.

ઉલ્લેખનીય છે કે જિયોએ સ્પેક્ટ્રમની હરાજી દરમિયાન એટલું બધું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે કે તે દેશમાં મોટા પાયે 5G સેવા શરૂ કરી શકે છે

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન  મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી

 

Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Exit mobile version