Site icon News Continuous Bureau | Mumbai

રાહતના સમાચાર : ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધુ બે માસનો વધારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

વ્યક્તિગત કરદાતા માટે આકારણી વર્ષ 2021-22ના રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે મહિના લંબાવીને 30મી સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિગત કરદાતાઓએ તેમનાં રિટર્ન 31મી જુલાઈ, 2021 સુધીમં ફાઈલ કરી દેવાનાં  હોય છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે આજે એક પરિપત્ર બહાર પાડીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની મુદત બે મહિના વધારી દેવાની જાહેરાત કરી છે.

આકારણી વર્ષ 2021-22નું સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31મી ડિસેમ્બર 2021 છે, એ પણ લંબાવીને 31મી જાન્યુઆરી 2022 કરી આપવામાં આવી છે.

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version