Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારની તિજોરી છલકાઈ, ઓક્ટોબરમાં GST કલેક્શન આટલા લાખ કરોડને પાર; ઇતિહાસમાં બીજીવાર સૌથી વધારે કલેક્શન

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ, 1 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

તહેવારોની સીઝનમાં ડિમાન્ડમાં આવેલા વધારાના કારણે જીએસટી કલેક્શન પર અસર થઇ છે.

તહેવારોની સીઝનમાં લોકો શોપિંગ કરી રહ્યા છે જેના પરિણામે ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. 

ઓક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સીજીએસટી કલેક્શન 23,861 કરોડ રૂપિયા, એચજીએસટી કલેક્શન 30,421 કરોડ રૂપિયા રહ્યું છે. 

ઓક્ટોબર મહિનામાં આઇજીએસટી કલેક્શન 67,361 કરોડ રૂપિયા રહ્યું છે અને સેસના રૂપમાં 8484 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે દેશમાં GST લાગુ થયા બાદ ઓક્ટોબર-2021માં બીજીવાર સૌથી વધારે જીએસટી કલેક્શન થયુ છે. 

અગાઉ એપ્રિલ-2021માં સૌથી વધારે રેકોર્ડ 1.41 લાખ કરોડ રુપિયા જીએસટી કલેક્શન થયુ હતુ.

T 20માં આ દેશની ટીમના ભૂતપૂર્વ કેપ્ટનને ક્રિકેટ મેદાન પર સામેની ટીમે આપ્યું ગાર્ડ ઓફ ઓનર; કેપ્ટન થયા ભાવુક; જાણો વિગત

US Fed Economic Data Impact On Gold Silver યુએસથી આવેલા આર્થિક અહેવાલોથી બજાર ધ્રૂજ્યું સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી
Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
High GDP Growth vs Youth Unemployment જીડીપી ગ્રોથના મોટા દાવા, પણ નોકરીઓ ક્યાં? ૨૫ ટકા યુવાનો પાસે ના રોજગાર છે ના શિક્ષણ!
Strait Of Hormuz Crisis EIL Middle East Oil Projects તેલ પુરવઠો હવે નહીં અટકે! હોર્મુઝને બાયપાસ કરવા વૈકલ્પિક રૂટ્સની તૈયારી, ભારતીય કંપની મેળવશે મોટા કોન્ટ્રાક્ટ્સ
Exit mobile version