રિલાયન્સ કંપનીની 44 મી વાર્ષિક એન્યુઅલ જનરલ મિટિંગ માં નિતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે નવી મુંબઈમાં jio ઇન્સ્ટિટયૂટ શરૂ કરવામાં આવશે. તેમજ આ ઈન્સ્ટીટયૂટ ચાલુ વર્ષે શરૂ કરી દેવામાં આવશે.
આ ઇન્સ્ટિટયૂટ ના માધ્યમથી અનેક પ્રકારના શૈક્ષણિક કોર્સ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે.
મુંબઈ શહેરમાં અધધધ… હજારો લોકોનું બોગસ રસીકરણ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાની કબૂલી. જાણો વિગત.
