News Continuous Bureau | Mumbai
પતંજલિની માલિકીની રુચિ સોયાએ કંપનીનું નામ બદલવા જઈ રહી છે
મીડિયા રિપોર્ટ અનુસાર, રુચિ સોયાના બોર્ડે કંપનીનું નામ બદલવાની મંજૂરી આપી દીધી છે.
હવે રૂચી સોયાનું નામ બદલીને પતંજલિ ફૂડ્સ કરવામાં આવશે.
બાબા રામદેવની કંપની રૂચી સોયા હાલમાં શેરબજારના રોકાણકારોના રડાર પર છે.
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવની કંપનીનો એફપીઓ ગયા સપ્તાહે આવ્યો હતો.