News Continuous Bureau | Mumbai
આજે (શુક્રવારે) ડોલર સામે રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે.
કરન્સી માર્કેટમાં પહેલીવાર રૂપિયો 82.33 ના સ્તર પર બંધ થયો છે.
આજે સવારે રૂપિયો 82.20ના સ્તરે ખૂલ્યો હતો અને 82.42ના સ્તરે આવી ગયો હતો.
જોકે નીચલા સ્તરેથી થોડી રિકવરી બાદ રૂપિયો 82.33 પર બંધ થયો છે.
ડોલરની ભારે માંગ અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગના કારણે રૂપિયો નબળો પડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત થાણે- ડોમ્બીવલીમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો- અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રી-એન્ટ્રી- જુઓ વિડીયો
