Site icon News Continuous Bureau | Mumbai

ડોલરની વધી ઊંચાઈ – રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો – જાણો આંકડા

News Continuous Bureau | Mumbai 

આજે (શુક્રવારે) ડોલર સામે રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે બંધ થયો છે. 

Join Our WhatsApp Channel

કરન્સી માર્કેટમાં પહેલીવાર રૂપિયો 82.33 ના સ્તર પર બંધ થયો છે. 

આજે સવારે રૂપિયો 82.20ના સ્તરે ખૂલ્યો હતો અને 82.42ના સ્તરે આવી ગયો હતો. 

જોકે નીચલા સ્તરેથી થોડી રિકવરી બાદ રૂપિયો 82.33 પર બંધ થયો છે.

ડોલરની ભારે માંગ અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગના કારણે રૂપિયો નબળો પડ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત થાણે- ડોમ્બીવલીમાં વાતાવરણમાં એકાએક આવ્યો પલટો- અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની રી-એન્ટ્રી- જુઓ વિડીયો

India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
PM Modi FICCI Convention Bharat Mandapam ભારત મંડપમમાં FICCI ના વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન ‘ભારત ૨૦૪૭’ વિઝન પર વિશેષ સંબોધન
UPI Transaction Charge UPI પેમેન્ટ પર ચાર્જનું સંકટ ટળ્યું ‘આ’ વર્ષ સુધી નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયો એક્સ્ટ્રા
Exit mobile version