Site icon News Continuous Bureau | Mumbai

અર્થતંત્રની ઝડપ સાથે યુએસ ડોલર સામે રૂપિયાના ઘટાડાની તીવ્રતા પણ વધી. રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે..

News Continuous Bureau | Mumbai 

અમેરિકન ડોલર(US Dollar) સામે ભારતીય રૂપિયો(Indian Rupee) સતત નબળો પડી રહ્યો છે

Join Our WhatsApp Channel

ડોલર સામે રૂપિયો સોમવારે વધુ 57 પૈસા તૂટતા ડોલરનો ભાવ રૂ. 77.58 થયો હતો. 

શરૂઆતના ટ્રેડમાં ડોલરની સામે રૂપિયાએ 77ની સપાટી ટકાવી રાખી હતી, પરંતુ તેના પર દબાણ જારી રહેતા વધુ નબળો પડીને ઓલ-ટાઈમ નીચી સપાટીએ પહોંચ્યો હતો. 

આગામી દિવસોમાં ડોલરનો ભાવ 80 રૂપિયા પણ થઈ શકે છે તેવું કેટલાક નિષ્ણાતો માને છે. 

ભારતીય ચલણ(Indian currency)ની અગાઉની સૌથી નીચી સપાટી રૂ. 76.98 હતી જે 7 માર્ચે નોંધાઈ હતી. અત્યાર સુધીમાં ડોલરનો ભાવ 76.9580-77.5800ની બેન્ડમાં રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું નુકસાન…

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version