Site icon News Continuous Bureau | Mumbai

રૂપિયો નવા ઐતિહાસિક તળિયે-ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ

News Continuous Bureau | Mumbai 

વૈશ્વિક મંદીની(Global recession) આશંકા, ભારતની ખાધ વધવાની આશંકા અને ભારતીય શેરમાર્કેટના(Indian Share market) ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

ભારતીય રૂપિયો(Indian Rupee) ડોલરની(Dollar) સામે 11 જુલાઈના સત્રમાં ડૉલર દીઠ(Per dollar) 79.43 ના નવા રેકોર્ડ નીચા સ્તરે બંધ થયો.

ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે 79.37ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.

વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેક(Dollar index)સ 0.31 ટકા વધીને 107.34 પર કામકાજ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભાગેડુ વિજય માલ્યા સામે આ કેસમાં થયુ સજાનું એલાન-ભોગવવી પડશે જેલની સજા અને આપવો પડશે આટલો દંડ- જાણો વિગતે

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version