Site icon

રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો – ઇતિહાસમાં પહેલી વખત ડોલરની સામે આટલા પૈસા ગગડીને 78થી નીચેની સપાટીએ પહોંચ્યો

News Continuous Bureau | Mumbai 

આજે ફરી અમેરિકી ડોલર(USD) સામે રૂપિયામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. 

Join Our WhatsApp Community

આજે પ્રથમ વખત ડોલર(Dollar) સામે રૂપિયો 34 પૈસા ઘટીને 78.18 રૂપિયા પર પહોંચી ગયો છે. 

વિદેશી રોકાણકારોની(Foreign investors) વેચવાલી અને યુએસમાં(USA) ફુગાવાના આંકડામાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં(Indian Rupee) આટલો મોટો ઘટાડો થયો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં(international market) ક્રૂડ તેલની(Crude oil) કિંમતોમાં વધારો અને શેરબજારોમાં(Share markets) વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે રૂપિયામાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શેર બજારમાં મંદીનો માહોલ- પ્રથમ ટ્રેડિંગ દિવસે  સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ગગડ્યા- રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા   

Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
AI Impact Summit 2026: AI ઇમ્પેક્ટ સમિટમાં ભારત પર ડોલરનો વરસાદ! ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એનવીડિયાના 5 મોટા કરાર, બદલાઈ જશે દેશનું નસીબ.
Exit mobile version