Site icon

ફોરેક્સ માર્કેટમાં રૂપિયો મજબૂત બનતા સોના ચાંદીમાં આક્રમક તેજીને બ્રેક, બજેટમાં આ જાહેરાત થાય તો જ ભાવ ઘટી શકે

આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનું 1970-2000 ડોલરની સપાટી પર પહોંચે અને રૂપિયો ફરી નબળો પડી 82ની સપાટી ઉપર પહોંચે તો સ્થાનિકમાં સોનું 60000- 52000ની સપાટીને ક્રોસ કરી શકે છે. જ્યારે ચાંદીમાં પણ દરેક વર્ષના અંતે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

India Gold Import: The government took a big decision on the import of gold ornaments and many things, know what will be the effect..

Gold Price Today :Precious metals lose shine on weak demand

News Continuous Bureau | Mumbai

બુલિયન માર્કેટમાં તેજીનો કરંટ જળવાઇ રહ્યો છે. જ્યારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો મજબૂત બન્યો હોવાથી સ્થાનિક બજારમાં આક્રમક તેજીને બ્રેક લાગી છે. આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનું 1970-2000 ડોલરની સપાટી પર પહોંચે અને રૂપિયો ફરી નબળો પડી 82ની સપાટી ઉપર પહોંચે તો સ્થાનિકમાં સોનું 60000- 52000ની સપાટીને ક્રોસ કરી શકે છે. જ્યારે ચાંદીમાં પણ દરેક વધઘટના અંતે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટમાં જો સોનાની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તો જ સ્થાનિકમાં સોનાની કિંમતમાં ઘટાડો થઇ શકે છે.

Join Our WhatsApp Community

એગ્રી કોમોડિટીમાં ખાદ્યતેલોમાં ફરી મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર બજેટમાં આયાત ડ્યૂટી મુદ્દે કેવા ફેરફાર અપનાવે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. વૈશ્વિક બજારોના ભાવ માં સપાટી નીચી હોવાથી જો આયાત ડ્યૂટીમાં ઘટાડો થાય તો આયાતને વેગ મળે. જેના પરિણામે સ્થાનિકમાં ભાવ ઘટી શકે તેવી શક્યતા છે. રવી વાવેતર પર હવામાન અનુકુળ હોવાથી રેકોર્ડ ઉત્પાદનના અંદાજો મળી રહ્યાં છે. જેના કારણે તેજીના સંકેતો નહિવત્ છે.

આ સમાચાર પણ વાંચો: લસણ સાથે ચુર-ચુર નાન સ્વાદમાં વધારો કરશે, તેને બનાવવાની રીત જાણો

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version