Site icon

બેંકમાં નોકરી કરવા ઈચ્છો છો- તો તમારી માટે છે સુવર્ણ તક- આ બેંકમાં થઈ રહી છે બમ્પર ભરતી-  આ રીતે અરજી કરો- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

તમે નોકરીની શોધમાં(Looking for a job) છો અને બેંકમાં નોકરી(Bank job) કરવા ઈચ્છુક છો. તો તમારી માટે સારી તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) (SBI) માં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની(Specialist Officer) જગ્યા માટે કુલ 714 ખાલી જગ્યાઓ છે. આ જગ્યા ભરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી બેંકે અરજીઓ(Bank applications) આમંત્રિત કરવામાં આવી  છે. અરજી ઓનલાઈન કરવાની છે. એપ્લિકેશન શરૂ થવાની તારીખ 31 ઓગસ્ટ 2022 છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે.

Join Our WhatsApp Community

બેંકમાં ખાલી પદોની સંખ્યા  714 છે અને નોકરીનું  લોકેશન  મુંબઈ છે. ઉમેદવારોએ પોતાની અરજી  ઓનલાઈન(Apply online) કરવાની રહેશે. બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in છે. ઉમેદવારોએ SBIની વેબસાઇટ https://bank.sbi/careers અથવા https://www.sbi.co.in/careers પર ઉપલબ્ધ લિંક દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો :  સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો.. 

બેંકમાં અનેક પોસ્ટ માટે ભરતી થવાની છે જેમા  સ્પેશિયાલિસ્ટ ઓફિસર (મેનેજર, ડેપ્યુટી મેનેજર, સિસ્ટમ ઓફિસર, સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, સિનિયર રિલેશનશિપ મેનેજર, રિજનલ હેડ, કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ વગેરેનો સમાવેશ થાય છે. મેનેજર માટે  14, ડેપ્યુટી મેનેજર માટે પાંચ, સિસ્ટમ ઓફિસર માટે ત્રણ, સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ બે, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર બે પોસ્ટ,  રિલેશનશિપ મેનેજર માટે 372 પોસ્ટ છે.  ઈન્વેસ્ટમેન્ટ ઓફિસસર માટે 52,  સિનિયર રીલેશનશીપ મેનેજર 147, રિજનલ હેડ 12, કસ્ટમર હેડ માટે 12, કસ્ટમર રીલેશન  એક્ઝિક્યુટિવ માટે 75, આસિસ્ટન્ટ મેનેજર માટે 13 અને ડેપ્યુટી મેનેજર માટે 9 પોસ્ટ, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટીવ માટે પાંચ જગ્યા ખાલી છે.

 

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version