Site icon News Continuous Bureau | Mumbai

SBI Bank Recruitment 2023 : સરકારી વિભાગમાં નોકરીની તક! SBI માં આવી 8000 થી વધારે જગ્યાઓ પર ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી?

SBI Bank Recruitment 2023 : સરકારી વિભાગમાં નોકરી મેળવવાનું સપનું જોનારાઓ માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે…

SBI Bank Recruitment 2023 Job Opportunity in Govt Department! Recruitment for more than 8000 vacancies in SBI, know how to apply

SBI Bank Recruitment 2023 Job Opportunity in Govt Department! Recruitment for more than 8000 vacancies in SBI, know how to apply

News Continuous Bureau | Mumbai

SBI Bank Recruitment 2023 : સરકારી વિભાગમાં નોકરી ( Government Job ) મેળવવાનું સપનું જોનારાઓ માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ( SBI ) એ ભરતી ( Recruitment ) માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ ( Vacancies ) માટે અરજી કરી શકે છે.

Join Our WhatsApp Channel

આ ભરતી કલાર્ક ( Recruitment Clerk ) ની જગ્યા માટે કરવામાં આવી છે. આ માટે ઉમેદવારે SBIની સત્તાવાર સાઇટ sbi.co.in પર જવું પડશે. તેમજ આ પોસ્ટ માટે અરજીની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. આવો જાણીએ અરજીની પ્રક્રિયા કેવી રહેશે…

કેવી રીતે અરજી કરવી…

1. શૈક્ષણિક લાયકાત: જુનિયર એસોસિએટ્સની જગ્યાઓ પર ભરતી માટે લેવામાં આવતી ક્લર્કશીપ પરીક્ષા માટે અરજી કરતા પહેલા અરજદારનું લઘુત્તમ શિક્ષણ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવું જોઈએ .

2. વય મર્યાદા: આ પોસ્ટ માટે અરજી કરતી વખતે ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ .

3. અરજી ફી: આ ભરતી માટે, ઉમેદવારોને ઓપન કેટેગરીના 750 રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Cold Weather Forecast : રાજ્યમાં આગામી બે દિવસમાં કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર …જાણો IMD અપડેટ

4. પસંદગી પ્રક્રિયા કેવી રહશે?: આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પરીક્ષાના વિવિધ તબક્કાઓ પર આધારિત હોઈ શકે છે. આ અંતર્ગત જાન્યુઆરી, 2024માં લેખિત પરીક્ષા લેવામાં આવી શકે છે. મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર સાઇટની મુલાકાત લો.

5. અરજીની છેલ્લી તારીખ: અરજીની તારીખ – 17મી નવેમ્બર, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ – 7મી ડિસેમ્બર, 2023

Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
Sugar Prices તહેવારની સિઝનમાં સામાન્ય જનતા પર બોજ એક જ મહિનામાં ખાંડ થઈ મોંઘી, જુઓ છૂટક બજારના નવા ભાવ
Gold Silver Price Rally In Futures Market MCX પર કિંમતી ધાતુઓમાં તોફાની તેજી, ” સોનું ₹૭ હજાર અને ચાંદી ₹૧૩ હજારથી વધુ ઉછળી; જાણો આજના લેટેસ્ટ રેટ
Abolishing LTCG To Cause 50000 Crore Revenue Loss જો LTCG ટેક્સ નાબૂદ થશે તો સરકારને ₹૫૦,૦૦૦ કરોડની આવક ગુમાવવી પડશે SBI રિસર્ચનો ચોંકાવનારો રિપોર્ટ
Exit mobile version