દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ કરોડો ગ્રાહકોને અલર્ટ કર્યા છે કે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરે. આવું કરવાથી તમે તમારી મહેનતનથી કમાણીથી હાથ ધોઈ શકો છો.
બેંક તરફથી ગ્રાહકો માટે સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે.
SBIએ ટ્વીટમાં લખ્યું કે SBI કે કોઈ અન્ય બેંકના જેવું ભળતું નામ રાખનારા એકમને પોતાની ખાતાની વિગતો ન આપો.
