Site icon

દાઝ્યા પર ડામ.. દેશની આ સૌથી મોટી બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, લોન લેવી થઈ જશે મોંઘી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મોંઘવારીનો(Inflation) માર સહન કરી રહેલ દેશની જનતાને દાઝ્યા પર ડામ સમાન લોનના(Loan) વ્યાજદરમાં(Interest rate) વધારાનો સામનો કરવો પડશે. 

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ(SBI) વ્યાજદરમાં 0.10%નો વધારો કર્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બહાર પાડેલ એક નિવેદન અનુસાર એમસીએલઆરમાં(MCLR) 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. 

એટલે કે હવે એસબીઆઈ પાસેથી લોન લેવી મોંઘી થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : મની લોન્ડ્રિંગ કેસમાં ફસાઈ Amway India, EDએ અધધ આટલા કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત..

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version