Site icon News Continuous Bureau | Mumbai

હવે લોન લેવી પડશે મોંઘી, આ સરકારી બેંકે MCLRમાં કર્યો વધારો .. જાણી લો નવા રેટ

News Continuous Bureau | Mumbai 

દેશની સૌથી મોટી સરકારી બેંક(Government Bank) SBI એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. 

Join Our WhatsApp Channel

બેંકે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ટ લેન્ડિંગ રેટ(Marginal Cost of Funds Best Lending Rate) વધારી દેવામાં આવ્યો છે. 

આ વખતે બેંકે 10 બેસિસ પોઈન્ટ(Basis Point) એટલે કે 0.10 ટકાનો વધારો કર્યો છે. આ વધારો તમામ મુદતની લોન(term loan) માટે કરવામાં આવ્યો છે.

નવા દર 15 મે એટલે કે ગઈકાલે રવિવારથી લાગુ થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે આ બેન્ક દ્વારા MCLR માં આ જ મહિનામાં કરવામાં આવેલો સતત બીજો વધારો છે.

આ સમાચાર પણ વાંચો :   મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે 

Import Duty On Edible Oils ખાદ્ય તેલમાં ૧ વર્ષમાં ૨૦% ભાવવધારા બાદ સરકાર એક્શનમાં; તહેવારો પહેલાં ભાવમાં મોટી રાહત
Three Days Bank Holiday બેંક યુનિયનોની હડતાળ, સળંગ ૩ દિવસ બેંકો બંધ રહેશે; જરૂરી કામો આજે જ પતાવી લો!
Gautam Adani Richest Indian દેશના સૌથી મોટા અમીર બન્યા ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડી ફરી નંબર૧ નો તાજ મેળવ્યો, જાણો સંપત્તિમાં કેટલા આગળ નીકળ્યા!
Banks Open This Sunday રવિવારે પણ દેશભરની બેંકો ખુલ્લી રહેશે ૩ દિવસીય દેશવ્યાપી હડતાળ વચ્ચે RBI નો મોટો આદેશ, સામાન્ય કામકાજ ચાલુ રહેશે!
Exit mobile version