Site icon News Continuous Bureau | Mumbai

એસબીઆઈએ ગ્રાહકોને આપ્યો આંચકો, હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો વધારો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

09 મે 2020 

બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ રોગચાળાને કારણે રિયાલિટી કંપનીઓ માટેના ધિરાણનું જોખમ વધ્યું છે. સંપત્તિના આધારે લેવાયેલી વ્યક્તિગત લોન પર એસબીઆઈએ વ્યાજ દરમાં 0.30% વધારો કર્યો છે. એસબીઆઈએ 75 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પર 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે 30 લાખ રૂપિયાની લોન પર વ્યાજનો દર હવે 7.40 ટકા રહેશે જયયારે   30 લાખથી 75 લાખ સુધીની લોન પરનો વ્યાજ દર 7.45 ટકાને બદલે 7.65 ટકા રહેશે…

વાત કરીએ લોન ની તો  30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરનો વ્યાજ દર 7.45 ટકાથી વધીને 7.75 ટકા થયો છે. તે જ સમયે, બેંકે પ્રોપર્ટી (પી-એલએપી) સામે વ્યક્તિગત લોન પણ 30 બેસિસ પોઇન્ટમાં વધારો કર્યો છે. હવે આનો અસરકારક વ્યાજ દર 8.90 ટકાથી વધીને 9.20 ટકા થયો છે. 1 કરોડથી વધુની હોમ લોન અને 2 કરોડ રૂપિયાથી નીચેના લોન પર તે 9.40 ટકાથી વધીને 9.70 ટકા થઈ ગઈ છે..

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version