Site icon

દક્ષિણપૂર્વ એશિયાની આ ઈ-કોમર્સ કંપની ભારતમાં બંધ કરશે કારોબાર, કંપનીએ કર્યું આ કારણ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

દક્ષિણપૂર્વ એશિયાની સી લિમિટેડની ઇ-કોમર્સ કંપની શોપી તેના ભારતના કારોબારને બંધ કરવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે વૈશ્વિક બજારની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે 

શોપીએ ફ્રાન્સમાંથી બહાર નીકળવાની જાહેરાત કર્યા બાદ અને ભારતે Seaની લોકપ્રિય ગેમિંગ એપ્લિકેશન Free Fire પર પ્રતિબંધ મુકતા હવે તેણે ભારતનો ઈ-કોમર્સ કારોબાર બંધ કરવાની જાહેરાત કરી છે.

આ પ્રતિબંધ બાદ ન્યૂયોર્ક લિસ્ટેડ દક્ષિણપૂર્વ એશિયન કંપનીનું બજાર મૂલ્ય એક જ દિવસમાં 16 અબજ ડોલર ઘટી ગયું હતુ.

આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ દેશએ બીટકોઈન ને સત્તાવાર ચલણ તરીકે સ્વીકારવાથી કર્યો ઇન્કાર, જણાવ્યા આ કરણો… જાણો વિગતે

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version