News Continuous Bureau | Mumbai
ગત સપ્તાહની તેજી બાદ આ સપ્તાહે બજાર(Share market)માં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ(Sensex) 497.73 પોઈન્ટ ઘટીને 55,268.49 પર અને નિફ્ટી(Nifty) 147.15 પોઈન્ટ ઘટીને 16,483.85ના સ્તરે બંધ રહ્યો છે.
જોકે મંદીના માહોલમાં પણ બજાજ ફિનસર્વનો શેર આજે લગભગ 6 ટકા ઉપર રહ્યો છે.
આજે સેન્સેક્સના ટોપ-30માંથી 10 શેર લીલા નિશાનમાં અને 20 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : સારા સમાચાર- દૃષ્ટિહીન લોકો હવે નોટ કેટલાની છે તે સરળતાથી જાણી શકશે- RBIએ કરી આ જાહેરાત- જાણો વિગત