Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો- સેન્સેક્સ 500 અંક નજીક ગગડ્યો- મંદીના માહોલમાં પણ આ શેરના ભાવ ઉછળ્યા

News Continuous Bureau | Mumbai

ગત સપ્તાહની તેજી બાદ આ સપ્તાહે બજાર(Share market)માં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ(Sensex) 497.73 પોઈન્ટ ઘટીને 55,268.49 પર અને નિફ્ટી(Nifty) 147.15 પોઈન્ટ ઘટીને 16,483.85ના સ્તરે બંધ રહ્યો છે.

જોકે મંદીના માહોલમાં પણ બજાજ ફિનસર્વનો શેર આજે લગભગ 6 ટકા ઉપર રહ્યો છે.

આજે સેન્સેક્સના ટોપ-30માંથી 10 શેર લીલા નિશાનમાં અને 20 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. 

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચાર- દૃષ્ટિહીન લોકો હવે નોટ કેટલાની છે તે સરળતાથી જાણી શકશે- RBIએ કરી આ જાહેરાત- જાણો વિગત 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version