Site icon

ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું નુકસાન…

News Continuous Bureau | Mumbai

RBI દ્વારા રેપો રેટ(repo rate) અને CRR વધારવાના નિર્ણય બાદ ભારતીય શેરબજારોમાં(Indian sharemarket) ઘટાડાનો સિલસિલો યથાવત છે.  

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 647.37 પોઈન્ટ અને નિફ્ટી(Nifty) 183.55 પોઈન્ટ તૂટ્યો, જેના કારણે રોકાણકારોને(Investors) ભારે નુકસાન થયું છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રોકાણકારોએ એક જ ઝાટકે રૂ. 4 લાખ કરોડ ગુમાવ્યા છે. 

BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) રૂ. 255 લાખ કરોડથી રૂ. 3.75 લાખ કરોડ ઘટીને રૂ. 251 કરોડ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : LICના IPO માટે આજે છેલ્લો દિવસ, શું છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ દર? જાણો વિગતે.

Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Exit mobile version